LIC નો ધમાકો! મહિલાઓને દર મહિને મળશે ₹7000ની કમાણી, જાણો શું છે આ ખાસ યોજના?
શું તમે ઘરે બેઠા કે પાર્ટ-ટાઇમમાં સારી કમાણી કરવા માંગો છો? LIC લાવ્યું છે LIC Bima Sakhi Scheme, જેમાં મહિલાઓને ટ્રેનિંગ સાથે દર મહિને ₹7000 સુધીનું સ્ટાઇપેન્ડ મળશે. જાણો સંપૂર્ણ વિગત. ભારતીય જીવન વીમા નિગમ (LIC) હંમેશા લોકો માટે નવી તકો લઈને આવે છે. તાજેતરમાં LIC એ ખાસ કરીને મહિલાઓ માટે એક અદભૂત યોજના શરૂ … Read more